<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

બનાસકાંઠા વાવના કોગ્રેસ ના ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોર રાજીનામુ આપશે : સાંસદ બન્યા બાદ ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોર આપશે રાજીનામું : 13 જુન વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે : છ મહિનામા પેટા ચૂંટણી યોજાશે

( IST)