News of Tuesday, 11th June 2024
મલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત તમામ ૯ના મોત : તેમનું વિમાન પર્વતોમાં તૂટી પડેલ આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિ અને અન્ય નવ લોકોને લઈ જતું લશ્કરી વિમાન સોમવારે અચાનક ગાયબ થઈ ગયું હતું. બાદમાં જાણવા મળ્યું કે પ્લેન ચિકાંગાવાની પહાડીઓમાં ક્રેશ થયું હતું. માલાવીની પ્રથમ મહિલા પણ વિમાનમાં સવાર હતી. ઘણા કલાકોના સર્ચ ઓપરેશન બાદ પ્લેનનો કાટમાળ મળી આવ્યો હતો.

(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
