News of Monday, 10th June 2024
કરોડો રૂપિયાની જમીન પધરાવી દેવાના કેસમાં તત્કાલીન સુરત કલેકટર આયુષ ઓક સસ્પેન્ડ:કરોડો રૂપિયાની જમીન પધરાવી દેવાના કેસમાં (૨૦૦૦ કરોડના કહેવાતા જમીન કૌભાંડમાં) જે તે સમયના (તત્કાલીન) સુરત કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે. :રાજ્ય સરકારનો ખૂબ જ મોટો આદેશ. વલસાડ કલેકટરપદેથી તેમને દૂર કરાયા અને વલસાડ કલેકટરનો ચાર્જ આરએસી વલસાડને સોંપાયો છે. સંજય ડાંગર અકિલા.

(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
