News of Monday, 23rd November 2026
ધ્રોલના સોયલ ટોલનાકા પાસે પોલીસ દ્વારા વિદેશી દારૂની ૧,૫૦૦ પેટી ભરેલો ટ્રક ઝડપી પાડી રૂ. ૮૨.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો : બાતમીના આધારે ટ્રક અટકાવી તપાસ કરતા ૭૨,૦૦૦ નાની બોટલો મળી આવી : ટ્રકચાલક ભગીરથ કટારાની ધરપકડ કરી દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત 3 શખ્સોની શોધખોળ શરૂ : જામનગર ગ્રામ્ય DySP ઈન્ચાર્જ મિત રૂદલાલે સમગ્ર મામલે વિગતો આપી (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
