<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

E20 ઇથેનોલ મિશ્રણની ચિંતાઓ વચ્ચે છેલ્લા બે મહિનામાં ૧૦૦ ઓક્ટેન પેટ્રોલનું વેચાણ બમણું થયું : E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને કારણે વાહનોના એન્જિનને નુકસાન થવાની વાહનચાલકોમાં ચિંતા વધી છે. આ ડરના કારણે છેલ્લા બે મહિનામાં ૧૦૦ ઓક્ટેન પ્રીમિયમ પેટ્રોલના વેચાણમાં ડબલ ગણો ધરખમ વધારો નોંધાયો છે. લોકો પોતાના વાહનોની સુરક્ષા માટે હવે પ્રીમિયમ ઇંધણ તરફ વધુ પસંદગી ઉતારી રહ્યા છે. (ન્યૂઝફર્સ્ટ)

(1:22 PM IST)