<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

૧. રાજકોટ ગ્રામ્યમાં AAPનો મોટો ઉલટફેર : ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના મતવિસ્તારની ચાંદલી તાલુકા પંચાયત બેઠક પર રમાબેન બગડાનો ૬ મતોથી વિજય ૨. ગુજરાત AAP માટે સુરતથી માઠા સમાચાર : પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની વોર્ડ નં ૪ માં કારમી હાર થતા સ્થાનિક રાજકારણમાં મચ્યો ગરમાવો

(1:37 PM IST)