News of Saturday, 22nd November 2025
અનુપમા હજીયે નંબર વનઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટોપ ફાઇવમાંથી પણ આઉટ

મુંબઈ,તા.૨૨: બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલે હાલમાં ટેલિવિઝન રેટિગ પોઇન્ટ (TRP)ના લેટેસ્ટ આંકડા જાહેર કર્યા છે. આ આંકડા પર નજર ફેરવતાં ખ્યાલ આવે છે કે ‘અનુપમા' આજે પણ દર્શકોની પહેલી પસંદગી છે અને આヘર્યજનક રીતે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ટોચના પાંચ શોની યાદીમાંથી આઉટ થઈ ગઈ છે.
ક્રમ શો TRP
૧ અનુપમા ૨.૩
૨ ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી ૨.૧
૩ ઉડને કી આશા ૧.૯
૪ યે રિશ્તા ક્યા કહલાતા હૈ ૧.૮
૫ તુમ સે તુમ તક ૧.૮
૬ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ૧.૭
૭ ઉડને કી આશા ૧.૭
૮ વસુધા ૧.૭
૯ ગંગા મા કી બેટિયાં ૧.૬
૧૦ બિગ બોસ ૧.૪
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
