તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૩ સોમવાર
News of Tuesday, 1st July 2025
પૈચાન કૌન?
રેખાના ખોળામાં દેખાતી આ કયુટ બાળકી કોઈ અન્ય નહીં પરંતુ અનન્યા પાંડે છે.

મુંબઇ તા.૧: હાલમાં રેખાની એક નાની બાળકીને ખોળામાં લઈને હસતી તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. રેખાના ખોળામાં દેખાતી આ કયુટ બાળકી કોઈ અન્ય નહીં પરંતુ અનન્યા પાંડે છે. ચંકી પાંડેની દીકરી અનન્યા રેખાને બહુ વહાલી છે અને હાલમાં જ્યારે રેખાએ તેની રી-રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉમરાવ જાન'ના સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું ત્યારે અનન્યા પાંડે પણ આકર્ષક લુકમાં જોવા મળી હતી. પોતાની રેખા સાથેની આ તસવીર અનન્યાએ જ સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
