<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 1st July 2025

પૈચાન કૌન?

રેખાના ખોળામાં દેખાતી આ કયુટ બાળકી કોઈ અન્‍ય નહીં પરંતુ અનન્‍યા પાંડે છે.

મુંબઇ તા.૧: હાલમાં રેખાની એક નાની બાળકીને ખોળામાં લઈને હસતી તસવીર સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. રેખાના ખોળામાં દેખાતી આ કયુટ બાળકી કોઈ અન્‍ય નહીં પરંતુ અનન્‍યા પાંડે છે. ચંકી પાંડેની દીકરી અનન્‍યા રેખાને બહુ વહાલી છે અને હાલમાં જ્‍યારે રેખાએ તેની રી-રિલીઝ થયેલી ફિલ્‍મ ‘ઉમરાવ જાન'ના સ્‍ક્રીનિંગનું આયોજન કર્યું હતું ત્‍યારે અનન્‍યા પાંડે પણ આકર્ષક લુકમાં જોવા મળી હતી. પોતાની રેખા સાથેની આ તસવીર અનન્‍યાએ જ સોશ્‍યલ મીડિયામાં શૅર કરી છે.

 

(9:59 AM IST)