તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
પ્રિયંકા ચોપડાએ નાભિમાં પહેર્યું છે ૨.૪ કરોડ રૂપિયાનું બેલી બટન

મુંબઇ, તા.૨૨: આજકાલ ભારતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરી રહેલી પ્રિયંકા ચોપડા બુધવારે મુંબઈ આવી હતી. કો-ઑર્ડિનેટેડ ડ્રેસિંગમાં આકર્ષક લાગતી પ્રિયંકાએ ઍરપોર્ટ પર ફોટોગ્રાફરોને પોઝ આપ્યા હતા અને એ વખતે તેણે નાભિમાં કરાવેલું ડાયમન્ડ પિયર્સિંગ તેમની નજરે ચડયું હતું. પ્રિયંકાનું આ બેલી બટન ૨.૪ કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે.(૨૩.૧૪)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
