<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 22nd March 2025

પ્રિયંકા ચોપડાએ નાભિમાં પહેર્યું છે ૨.૪ કરોડ રૂપિયાનું બેલી બટન

મુંબઇ, તા.૨૨: આજકાલ ભારતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્‍મનું  શૂટિંગ કરી રહેલી પ્રિયંકા ચોપડા બુધવારે મુંબઈ આવી હતી. કો-ઑર્ડિનેટેડ ડ્રેસિંગમાં આકર્ષક લાગતી પ્રિયંકાએ ઍરપોર્ટ પર ફોટોગ્રાફરોને પોઝ આપ્‍યા હતા અને એ વખતે તેણે નાભિમાં કરાવેલું ડાયમન્‍ડ પિયર્સિંગ તેમની નજરે ચડયું હતું. પ્રિયંકાનું આ બેલી બટન ૨.૪ કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે.(૨૩.૧૪)

(1:26 PM IST)