News of Friday, 20th November 2026
રાજકોટ એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા જાડેજા નો જન્મદિવસ

રાજકોટઃએસટી કર્મચારી મહામંડળ રાજકોટ વિભાગના પ્રમુખ શ્રી જયુભા ડી જાડેજા નો નો આજે જન્મદિવસ છે. સૌને સાથે લઈને ચાલનારા એવા જયુભા જાડેજા મિત્ર વર્તુળમાં લોક ચાહના ધરાવે છે . વય મર્યાદા નિવળત્તિ પછી પણ તેઓ સંગઠનના કામ માટે તથા કર્મચારીઓના પ્રશ્નો ના ઉકેલ માટે કાર્યરત છે. મો. નં. ૯૭૨૪૩ ૩૯૩૦૦ પર શુભકામનાઓ નો ધોધ વરસી રહ્યો છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
