<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ટંકારા બ્રહ્મસમાજ અગ્રણી શશીઅદાનો જન્‍મદિવસ

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા, તા.૨૦: ટંકારા પોલિશ સ્‍ટેશન માં રાઈટરહેડ તરીકે ૧૨ વર્ષ સુધી શશીકાંતભાઈ આચાર્ય (અદા) એ ફરજ બજાવી  તેમજ નામી અને બાહોશ અધિકારી એસ.પી. તથા ડી.વાય.એસપી સાથે  ફરજ બજાવી ટંકારા રિટાયર્ડ થઇ ટંકારા જ પોતે સ્‍થાયી થયા છે તેમજ શાંત અને સરળ સ્‍વભાવ થી લોકોનું દિલ જીતી લેનાર અને લોકો ને ઉપયોગી બની પોતાનું રિટાયર્ડ જીવન જીવી રહ્યા છે  શશીઅદા ને જન્‍મ દિવસ નું ખૂબ ખૂબ શુભકામના ટંકારા પોલીસ સ્‍ટેશનમાં ૨૦૦૬ થી ૨૦૧૭ સુધી ફરજ બજાવી ચૂકેલ એવા શશીઅદા નો આજ જન્‍મ દિવસ ટંકારા પોલિશ સ્‍ટેશનમાં રાઈટરહેડ તરીકે ૧૨ વર્ષ સુધી શશીકાંતભાઈ આચાર્ય (અદા) એ ફરજ બજાવી  તેમજ નામી અને બાહોશ અધિકારી એસ.પી. તથા ડી.વાય.એસપી સાથે  ફરજ બજાવી ટંકારા રિટાયર્ડ થઇ ટંકારા જ પોતે સ્‍થાયી થયા છે તેમજ શાંત અને સરળ સ્‍વભાવ થી લોકો નું દિલ જીતી લેનાર અને લોકોને ઉપયોગી બની પોતાનું રિટાયર્ડ જીવન જીવી રહ્યા છે  શશીઅદાને જન્‍મ દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવામાં આવી રહી છે.

(1:29 PM IST)