News of Friday, 24th July 2026
દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી કેતન જોષીનો જન્મદિન
રાજકોટ, મોરબી, ગોંડલ, જસદણમાં યાદગાર કામગીરી

રાજકોટ : પヘમિ ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર પદેથી દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી પામેલા શ્રી કેતન જોષીનો જન્મ ૧૯૬૮ ના વર્ષની ર૪ જૂલાઇએ થયેલ. તેઓ આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં ગોંડલ અને જસદણમાં તાલુકા વિકાસ અધિકારી, લાલપુરમાં પ્રાંત અધિકારી, જામનગરમાં પુરવઠા અધિકારી અને ડે. ડી. ડી. ઓ., મોરબીમાં પ્રાંત અધિકારી અને નિવાસી અધિક કલેકટર, જીઆઇડીસીમાં વહીવટી નિયામક, નવસારીમાં નિવાસી અધિક કલેકટર, વડોદરામાં ડે. મ્યુ. કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
ફોન નં. ૦ર૮૩૩-ર૩પ૯૪૭ મો. ૭૮૭૪૦ ૬૬૬પપ જામ ખંભાળિયા
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
