News of Wednesday, 25th March 2026
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલનો જન્મદિન

રાજકોટઃ વડોદરા શહેરના ભાજપના ધારાસભ્ય તથા રાજયના રાજય કક્ષાના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલનો જન્મ તા. ૨૫ માર્ચ ૧૯૭૫ ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી બ્રાઈટ ડે સ્કુલમાં સુપરવાઈઝર તરીકે કાર્યરત છે. સોલેસ ફાઉંન્ડેશનના પ્રમુખ છે. ધારાસભ્ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે.
મો. ૮૧૨૮૩ ૨૨૬૮૦ વડોદરા
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
