તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 24th March 2026
જામનગરઃ ક્રિકેટના પેનલ અમ્પાયર જય શુકલનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પેનલ અમ્પાયર જય શુકલનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ ૨૪/૦૩/૧૯૯૮ના થયો છે. ૨૯માં વર્ષમાં પ્રવેશ થયો છે. મો. નં.૮૨૩૮૨ ૩૦૦૦૪ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
