News of Saturday, 21st February 2026
ધારીના પત્રકાર-રાજગોર બ્રાહ્મણ અગ્રણી અરવિંદભાઇ દવેનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૧: ધારી ના પત્રકાર અને રાજગોર બ્રાહ્મણ અગ્રણી અરવિંદભાઈ દવે નો આજે જન્મદિવસ છે તેઓના જન્મદિવસ પર સાધુ સંતો, સમાજ અગ્રણીઓ, તથા રાજકીય અગ્રણીઓ એ શુભેચ્છાઓ પાઠવી પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે
અરવિંદભાઈ દવે ે (મો. ૯૯૨૪૫ ૨૪૨૬૬) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
