<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

રાજકોટના એડવોકેટ શિવમ મકવાણાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : રાજકોટ બાર એસો.ના સભ્‍ય એડવોકેટ શિવમ આર. મકવાણાનો આજે જન્‍મદિવસ છે. તેઓએ આજે ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ છેલ્લા નવ વર્ષથી વકિલાત કરી રહયા છે આ ઉપરાંત રાજકોટ આહિર લીગલ ફોરમમાં મેમ્‍બર તેમજ આહિર સમાજ સમુહ લગ્ન સમિતિમાં સેવા આપે છે તેમજ જયશ્રી ક્રિશ્‍ના કો.ઓ.સંસ્‍થાના લીગલ એડવાઇઝર તેમજ ક્રિશ્‍ના સીગ્નેચર પ્રોપર્ટીમાં લીગલ એડવાઇઝર તરીકે સેવા આપે છે તેમને જન્‍મદિવસ નિમીતે શુભેચછા મળી રહી છે.

(4:21 PM IST)