તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 26th November 2025
જુનાગઢના સામાજીક કાર્યકર નરેન્દ્રભાઈ ઘુચલાનો આજે જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૬: શ્રી જુનાગઢ ખોડીયાર ગળપ યુવક મંડળ ટ્રસ્ટ - જુનાગઢ અને શ્રી સમસ્ત ઘુચલા પરિવાર સેવા સમિતિ - જુનાગઢમાં પ્રમુખ તેમજ સોની રમેશભાઈ લખમણભાઈ ઘુચલા સ્મળતિ સંસ્થા - જુનાગઢ નાં અધ્યક્ષ અને ખોડીયાર ઓરનામેન્ટ - જુનાગઢના મેનેજર નરેન્દ્રભાઈ ઘુચલા નો કાલે જન્મ દિવસ હતો. તેઓ સમસ્ત સોની સમાજ યુવા શક્તિ સમિતી - રાજકોટ માં ઉપપ્રમુખ, શ્રી જય અંબે ગરબી મંડળ, દુબડી પ્લોટ જુનાગઢમાં ખજાનચી, શ્રી ખોડીયાર મહિલા મંડળ - જુનાગઢ ના સ્થાપક ,આર્ય સમાજ - જુનાગઢના પુર્વ સદસ્ય અને નિઃસ્વાર્થ ભાવે સેવાં આપી રહ્યાં છે. આ તકે તેમનાં પિતા રમેશભાઈ, માતુશ્રી રમીલાબેન એ આશીર્વાદ અને મોટા ભાઈ નયનભાઈ, ભાભી મનિષાબેન, ધર્મપત્ની રોશનીબેન, પુત્ર નિશાંત, બહેનો, નેહા, ભાગ્યશ્રી, મોનિકા, ઘૃવી, તથા તમામ સામાજીક સંસ્થા નાં આગેવાનો ભાઈઓ બહેનો ,મિત્રો એ જન્મ દિવસ ની તેમનાં મો. ૯૪૨૮૫ ૯૨૯૦૭ પર શુભેચ્છા પાઠવી હતી.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
