News of Friday, 31st October 2025
ગોંડલના યુવા કાર્યકર ધવલભાઇ રૈયાણીનો જન્મદિવસ

ગોંડલ, તા.૩૧: ગોંડલનાં યુવા અગ્રણી અને સેવા કાર્યમાં અગ્રેસર રહેતા ધવલભાઇ રૈયાણીનો આજે જન્મદિવસ છે.
ધવલભાઇ ગોંડલનાં એમ એમ ચેરીટેબલ ટ્રસ્ટનાં દરેક સેવા કાર્યો જેવા કે ગરીબ,જરળરીયાતમંદ ઉપરાંત વળધ્ધ અને દર્દીઓની સેવા માટે સતત દોડતા રહી માનવીય ફરજ બજાવી રહ્યા છે. બહોળો મિત્ર વર્ગ ધરાવતા ધવલભાઇ રૈયાણીનાં જન્મદિવસ નિમિતે તેમના મો.૬૩૫૩૪ ૨૫૫૮૬ પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
