News of Monday, 20th October 2025
કેતનભાઇ મુંગરાનો આજે જન્મદિવસ

રાજકોટઃ કેતનભાઇ નાથાભાઇ મુંગરાનો આજે જન્મદિવસ છે. તેઓએ જીવનના ૭૪ વર્ષ પૂર્ણ કરી ૭પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વ્યવસાયે સ્ક્રીન પ્રિન્ટીંગ સ્ટીકર્સનું કાર્ય કરતા હતા, હાલ નિવૃત જીવન જીવી રહયા છે. કેતનભાઇ ને જન્મદિને તેમના મો. નં. ૯૮૨૪૫ ૧૯૫૯૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
