News of Tuesday, 30th September 2025
છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારનો જન્મદિન

રાજકોટ : છોટા ઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમારનો જન્મ તા. ૩૦ સેપ્ટેમ્બર ૧૯૯ર ના દિવસે થયેલ. આજે ૩૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી અને ઉત્તર પ્રદેશના મુળ વતની છે. બી. ટેક. મિકેનિકલની પદવી ધરાવે છે. તેઓ અગાઉ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મદદનિશ કલેકટર અને છોટા ઉદેપુરમાં ટ્રાઇબલ એરિયા સબ પ્લાનના પ્રોજેકટ વહીવટદાર તરીકે રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૪૬૮, છોટાઉદેપુર,
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
