તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 26th August 2025
જૂનાગઢના પત્રકાર પરેશ બુધ્ધભટ્ટીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૬: જૂનાગઢ ટીવી ૧૩ ગુજરાતી ન્યૂઝના રિપોર્ટર પરેશભાઇ બુધ્ધભટ્ટીનો આજે જન્મદિવસ છે. પત્રકાર જગતમાં પ્રજાના પ્રશ્ને હમેશા જાગૃત રહી અને સમાચારોની દુનિયામાં અગ્રેસર રહેતા એવા પરેશભાઇને જન્મદિન નિમીતે મો.નં. ૯૫૧૨૮ ૪૫૯૦૨ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહયા છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
