<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

ભાજપ વોર્ડ નં.૯ના મહામંત્રી પ્રવિણ સેગલીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ આહિર સમાજનાં યુવા અગ્રણી શ્રી પ્રવિણ સેગલીયા કે જેઓને હાલમાં જ વોર્ડ.નં.૯માં, મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. મુરલીધર યુવા ગ્રુપ (કૃષ્‍ણ જન્‍મોત્‍સવ), સાધુવાસવાણી રોડના આયોજક છે. તેઓ આહિર સમાજ વૈચારીક ક્રાન્‍તી ગૃપ રાજકોટ-પશ્‍ચિમ  ઝોનનાં કન્‍વીનરની જવાબદારી નીભાવી રહ્યા છે. પ્રમુખ રાજકોટ તાલુકા યુવા ભાજપ તરીકે પણ સેવાઓ આપેલ. અલખધણી અન્‍નક્ષેત્ર (મુંજકા) અને ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટનાં પ્રમુખ, આહિર બોર્ડિંગ-રાજકોટનાં ખજાનચી, આહીર શૌર્ય દિવસ સમીતીનાં પ્રવિણભાઈને જન્‍મદિને તેમના કમીટી મેમ્‍બર, રાજકોટ સાયકલ ક્‍લબનાં મેમ્‍બર, આર.એસ.એસ. સાથે પણ જોડાયેલ છે. ગૌ-સેવાનાં તેઓ હિમાયતી છે. તેમના પિતાશ્રી ભુપતભાઈ સેગલીયા ભોલેનાથ મહાદેવના અનન્‍ય ભક્‍ત અને ઉપાસક છે. (મો.૯૩૭૫૪ ૮૮૮૮૮) ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(2:30 PM IST)