<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ઉનાના અખબારી એજન્‍ટ હરેશભાઇ દવેનો જન્‍મદિન

ઉના :તા.૧૯: પત્રકાર અને અખબારી એજન્‍ટ તેમજ ધારાસભ્‍ય કાળુભાઇ રાઠોડ કાર્યાલયમા સેવા આપતા હરેશભાઇ ધીરજલાલ દવે તેમના જીવનના ૫૧ વર્ષ પૂર્ણ કરી ૫૨ માં વર્ષમાંઆવતીકાલે તા.૨૦  ના પ્રવેશ કરી રહયા છે. તેમનો મોબાઇલ નં. ૯૯૨૪૫ ૫૨૫૫૦ છે.

(10:36 AM IST)