News of Wednesday, 25th June 2025
સાવરકુંડલા ભાજપના અગ્રણી મહેબૂબભાઈ જાદવનો જન્મ દિવસ

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૨૫ :સાવરકુંડલા શહેર ભાજપ લઘુમતી સેલ ના મહામંત્રી મહેબૂબ ભાઈ જાદવનો આજે જન્મદિવસ છે.
મહેબૂબ ભાઈ જાદવ લોકો ની સેવા કરવા માટે હમેશા અડધી રાતનો હોંકારો છે નાની ઉંમર મા મોટું નામ એ રીતે ભાજપ દિગ્ગજ નેતા સાથે ખુબ સારા અને નિકટ ના સંબધો ધરાવે છે આજે તેમના જન્મ દિવસ નિમિતે (મો. 99044 44045) ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
