<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

રાજય સભાના ભૂતપૂર્વ સભ્‍ય ભરતસિંહ પરમારનો જન્‍મદિન

 

રાજકોટઃ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારનો જન્‍મ   ૭ મે ૧૯પ૮ ના દિવસે થયેલ આજે ૬૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં ગુજરાત પોલીસ આવાસ નિગમના ચેરમેન, રાજયસભાના સભ્‍ય વગેરે પદ પર રહી ચુકયા છે. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમ.એલએલ.બી ની પદવી મળવી છે. ધીર- ગંભીર નેતા તરીકે જાણીતા છે. મો. ૯૪૨૬૪ ૭૭૮૭૭ ઝગડીયા (ભરૂચ)

(12:01 PM IST)