News of Wednesday, 7th May 2025
ત્રંબાના પત્રકાર જી. એન. જાદવનો જન્મદિવસ

રાજકોટ તા. ૭: કસ્તુરબાધામ ત્રંબામાં રહેતાં પત્રકાર અને કોળી સમાજના આગેવાન જી. એન. જાદવનો આજે જન્મદિવસ છે. તેઓ અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના સંગઠન મંત્રી પણ છે અને રાજકોટ તાલુકા ભાજપ મિડીયા કન્વીનર તરીકે પણ સક્રિય છે. શિવાજી સેના સાથે જોડાઇ ગ્રામ્ય વિસ્તારોના લોકોના પ્રશ્નોને વાચા આપવા પણ સતત સક્રિય રહે છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમથી તેઓ લોકોની સમસ્યા જે તે જવાબદારો સુધી પહોંચાડી તેનો નિવેડો લાવવાની ભુમિકા ભજવે છે. જાદવને (૯૯૨૪૨ ૬૬૪૬૪) સતત શુભેચ્છાઓ મળી રહી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
