<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

ગોવા મુખ્‍યમંત્રીના જોઇન્‍ટ સેક્રેટરી તુષાર જોષીનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૩: ધોરાજી વિસાવદર સહિત શહેરોમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચુકેલ જી.એ.એસ. કેડરમાં ડેપ્‍યુટી કલેકટર તરીકે પણ ફરજ બજાવી છે. એવા શ્રી તુષાર જોષીનો આજે જન્‍મદિવસ છે.

ગુજરાતની સ્‍થાપનામાં પ્રથમ વખત જી.એ.એસ. કેડરનો ડેપ્‍યુટેશન ઓર્ડર થયેલ હાલ ગોવા મુ.મંત્રીના જોઇન્‍ટ સેક્રેટરી તરીકે તુષાર જોષી ફરજ બજાવી રહયા છે. તેમના જન્‍મદિન નિમીતે મો.નં.૮૭૩૫૮ ૦૦૦૦૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:52 PM IST)