News of Wednesday, 29th January 2025
અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેનો જન્મદિન

રાજકોટ : અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેનો જન્મ તા. ર૯ જાન્યુઆરી ૧૯૮૯ ના દિવસે થયેલ. આજે ૩૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મધ્ય પ્રદેશના વતની અને ર૦૧૮ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ ગુજરાત સ્ટેટ ઇલેકટ્રોનિક મિશનમાં નિયામક તેમજ સુરતમાં ડે. મ્યુ. કમિશનરપદે રહી ચૂકયા છે.
મો.૯૯૭૮૪ ૦૬રર૬ અમદાવાદ
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
