News of Friday, 24th January 2025
રાજકોટના નિવૃત પીઆઇ એસ.એચ.જોષીનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૪: રાજકોટના નિવૃત પોલીસ ઇન્સપેકટર એસ.એચ.જોષીનો આજે જન્મદિવસ છે. રાજકોટ શહેર તેમજ જુનાગઢ જીલ્લાના માણાવદર સીપીઆઇ તરીકે અને જુનાગઢ સીટીમાં એડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકે ફરજ બજાવી સેવા નિવૃત થયેલ શ્રીજોષીને આજે પણ લોકો યાદ કરે છે તેવા આ લોકપ્રીય પોલીસ અધિકારીને જન્મદિન નિમીતે મો.૯૪૦૯૦૧૯૩૮૧ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
