News of Wednesday, 22nd January 2025
જુનાગઢ રાજગોર યુવક મંડળના સેવાભાવી ચેતન દવેનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૧: જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સેવાભાવી યુવાન ચેતનભાઇ દિનેશભાઇ દવેનો આજે જન્મ દિવસ છે.
સમાજ સેવામાં હંમેશા તત્પર રહી સમાજમાં નાની ઉંમરે મોટું નામ મેળવનાર ચેતનભાઇને જન્મ દિન નિમીતેઢ મો. નં. ૯૭ર૪૭ ૪પ૮૪૩ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
