<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રાજકોટ પોલીસ વિભાગના કર્મચારી મનિષાબેન ભરાડનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રર :.. રાજકોટના સેવાભાવી પોલીસ વિભાગના કર્મચારી મનિષાબેન ભરાડનો આજે જન્‍મદિન છે.  મનિષાબેન રાજકોટ ખાતે સુપ્રિટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ, રાજકોટ રૂરલ (ડીએસપી) ઓફીસમાં સિનીયર એડમિનીસ્‍ટ્રેટર તરીકે પોલીસ વહીવટી સેવામાં કાર્યરત છે.

(11:43 AM IST)