તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th January 2025
જુનાગઢનાં ભાજપ અગ્રણી ગૌરવભાઇ રૂપારેલીયાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯ :.. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાના જિલ્લાના મંત્રી, તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાન, ગોવિંદ બીલ્ડર્સના માલિક ‘ગૌરવ રૂપારેલીયા'નો આજે જન્મદિન છે. (મો. ૯૧૯૪ર૭ ૩૮૧પપ૩) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
