News of Wednesday, 25th December 2024
એડવોકેટ -રાજકોટ બાર એસોસસીએશનના સભ્ય રવિ ત્રિવેદીનો જન્મ દિવસ

રાજકોટ : બાર એસોસિએશનના સભ્ય એવા યુવા એડવોકેટ શ્રી ત્રિવેદી રવિભાઇ નો આજે જન્મ દિવસ છે. હાલ તેઓ વકિલાત ક્ષેત્રે ક્રિમીનલ-રેવન્યુ તથા ફેમિલી એકટ એન્ડ ડોમેસ્ટીક વાયોલન્સમાં નિષ્ણાંત વકીલ તરીકે યશસ્વી કામગીરી કરી રહ્યા છે. તેઓ સ્પે.એલ.એલ.બી માં સમગ્ર સૌ. યુનિ. માં ચોથા ક્રમે ઉર્ત્તિણ થયા હતા. તેઓ નાગરિક બેંક તથા રાજકોટ બેંકોમાં પણ લીગલ એડવાઇઝર તરીકે સેવા આપી રહ્યમા છે. સૌ. યુનિ. ક્ષેત્રે એજયુ. ઇન્વેસ્ટીગર, ભવનના મદદ, માહિતી અધિકારી તથા ઇન્સ્પણાયર (ન્યુ દિલ્હી) સૌ. યુનિ. ભવનના કમિટી મેમ્બર તરીકે સેવા આપેલ. હાલ તેઓ એડવોકેટ એન્ડ લીગલ એડવાઇઝર તરીકે કાર્યરત છે. તેઓએ વકીલાતની શરૂઆત સ્વ. અભયભાઇ ભારદ્વાજની ઓફિસમાં કાર્યરત એવા નિષ્ણાંત ફેમિલી એડવોકેટ ગૌતમભાઇ બી પરમાર તથા વિજયભાઇ રાણપુરા સાથે કરેલ છે. રવિભાઇને જન્મદિને તેમના મિત્રો, સ્નેહીઓ તરફથી મો.૯૮૯૮૩ ૬૦૯૮૪/૯૪ર૮પ ૬૧ર૧૧ શુભકામના પાઠવી રહ્યા છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
