<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ સંગઠન મંત્રી એસ. જે. મયાત્રાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૬: રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ સંગઠન મંત્રી હિંમતભાઇ જીવાભાઇ મયાત્રાનો આજે ૬૪મો જન્‍મ દિવસ છે.

તેઓએ ૧૯૮૧થી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત થયા છે. તેઓએ ૧૯૮૧ થી ૮પ સુધી એસ.સી. એસ.ટી. ઓબીસીના કર્મચારી સંગઠનના જીલ્લા પ્રમુખ તરીકે સેવા આપી છ.ે જીવન પ્રકાશ કો. ઓ. સો.ની સ્‍થાપના કરી હાલ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

તેઓએ ભૂતકાળમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કેળવણી નિરીક્ષક તરીકે સને ર૦૦૦ થી ૬ વર્ષ સુધી રાજકોટમાં ફરજ બજાવી હતી. આજે તેમના જન્‍મ દિવસ નિમીતે મો. ૯૪ર૭૭ ૩ર૬ર૯ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:49 PM IST)