તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
News of Saturday, 24th August 2024
સહારા યુવા ગ્રુપના પ્રમુખ સુનિલભાઇ દામાણીનો જન્મદિન

રાજકોટ,તા. ૨૪: સહારા યુવા ગ્રુપનાં પ્રમુખ જીવદયાપ્રેમી સુનિલભાઇ દામાણીનો આજે જન્મદિવસ છે. એલ.આઇ.સી. ઇન્ડીયા કંપની સાથે વીમાનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. દરરોજ મણીયારનાં દેરાસરમાં સેવા પૂજા બાદ પોતાના દીવસની શુભ શરૂઆત કરે છે. સહારા યુવા ગ્રુપના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ, શિયાળામાં ધાબળા વિતરણ, ઝુપડપટ્ટઓમાં નાસ્તાનું વિતરણ વગેરે સેવા કાર્યો કરે છે. મકરસંક્રાંતીનાં દીવસે ગૌમાતાઓ માટે સેવા આપે છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ૨૨ વ્હાલુડી દીકરીઓના વિવાહ, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, શ્રી જનસેવા ટ્રસ્ટ, બાપા સીતારામ ગૌસેવા મંડળ તથા જીવદયા ગ્રુપ રાજકોટ વગેરે સેવાકીય સંસ્થાઓમાં પોતાની નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે. આજે જન્મદિવસ નિમિતે તેઓને મો. ૯૮૨૫૪ ૧૬૯૬૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
