<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

સૌરાષ્‍ટ્રના એક માત્ર કોંગી ધારાસભ્‍ય વિમલ ચૂડાસમાનો જન્‍મદિન

રાજકોટ : સોમનાથ (વેરાવળ) મતક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્‍ય શ્રી વિમલ કાનાભાઇ ચૂડાસમાનો જન્‍મ તા. ૯ ઓગષ્‍ટ ૧૯૮૦ ના દિવસે થયેલ. આજે પીસ્‍તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે.  ચોરવાડ નગરપાલિકાના સભ્‍ય, પ્રદેશ કોંગ્રેસના મંત્રી, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના મહામંત્રી વગેરે સ્‍થાનો પર તેમનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે. વાંચન અને રમત ગમત તેમના શોખના વિષયો છે.

મો. ૯૮૭૯૯ ૯૭૪૪૪ સોમનાથ

(2:38 PM IST)