News of Wednesday, 17th July 2024
વાંસજાળીયાનાં પત્રકાર રમેશભાઇ ધરસંડિયાનો જન્મદિન

વાંસજાળિયા, તા.૧૭: વાંસજાળિયાના ‘અકિલા'ના સિનિયર પત્રકાર રમેશભાઈ ધરસંડિયાનો આજે તા.૧૭ને બુધવારે જન્મદિન છે તેઓ ૩૫ વર્ષથી પત્રકારત્વનું ખેડાણ કરી રહયાં છે સિદસર ઉમિયા માતાજી મંદિર સંસ્થાન તથા અમદાવાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રમેશભાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ગુજરાત રાજ્યના પ્રવકતાની જવાબદારી સંભાળે છે. રમેશભાઈ તબલાવાદક અને હાસ્ય કલાકાર પણ છે મો.નં.૯૪૦૮૧૮૬૬૭૭.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
