News of Wednesday, 17th July 2024
વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનો જન્મદિન

રાજકોટ : અમદાવાદના વેજલપુરના ભાજપના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરનો જન્મ વર્ષ ૧૯૭૧ માં ૧૭ જૂલાઇએ થયેલ. આજે ચોપનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે.
શ્રી અમિત ઠાકર ભૂતકાળમાં ભાજપના પ્રદેશ મંત્રી, યુવા મોરચાના પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખ પાર્ટીના, વિદેશને લગતા સંગઠનના સંયોજક, દાહોદના ભાજપના પ્રભારી વગેરે પદ પર રહી ચૂકયા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માધ્યમથી જાહેર જીવનમાં પગલા પાડયા હતાં.
મો. ૯૮ર૪૦ ૭૬૭૪૬ અમદાવાદ.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
