<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

ભારતીય ટીમના ફાસ્‍ટ બોલર સિદ્ધાર્થે કૌલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી

આઇપીએલ મેગા ઓકશનમાં સિદ્ધાર્થને કોઇ ખરીદનાર મળ્‍યો ન હતોઃ ૩૪ વર્ષીય ફાસ્‍ટ બોલરે સ્‍પર્ધાત્‍મક સ્‍તરે તેની ૧૭ વર્ષની લાંબી કારકિર્દીનો અ઼ત આણ્‍યોઃ રાઇટ હેન્‍ડેડ ફાસ્‍ટ બોલરે ભારતીય ટીમ માટે કુલ ૬ આંતરરાષ્‍ટ્રીય મેચો રમી હતી. (ર૪-૮)

 

(3:38 PM IST)