તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
જામજોધપુર વનવિભાગની સફળતા ઘણા સમયથી લોકોને રંઝાડતો દિપડો આખરે પાંજરે પુરાયો

(ઝીલ વ્યાસ દ્વારા)જામજોધપુર તા.૨૮ : જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ઘણા સમયથી અવારનવાર દેખા દેતા દિપડાથી ખેતમજુરો, ગ્રામ્ય જનતા પરેશાન હતી જે દિપડાને આખરે જામજોધપુર વન વિભાગની મહેનત બાદ ધ્રાફા ગામની સીમ વિસ્તારમાંથી પાંજરે પુરી દેવાયો છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
