તા. ૧૩ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૨ બુધવાર
News of Friday, 27th November 2026
હળવદ પાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પ્રદેશ નેતૃત્વ સક્રિય: જિલ્લા ભાજપ પ્રભારી અનિરુદ્ધભાઈ દવે સર્કિટ હાઉસમાં: 27 સભ્યો સાથે બેઠક
હળવદ પાલિકામાં પાલિકા પ્રમુખના પતિ અને જિલ્લા ભાજપ મહામંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠવાના મામલે રાજકીય ગરમાવો

મોરબી જિલ્લાની હળવદ પાલિકામાં પાલિકા પ્રમુખના પતિ અને જિલ્લા ભાજપ મહામંત્રી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠવાના મામલે રાજકીય ગરમાવો આવ્યો છે, જેને પગલે મામલો થાળે પાડવા માટે પ્રદેશના નેતાઓ તાત્કાલિક દોડી આવ્યા છે. મોરબી જિલ્લા ભાજપના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે હળવદના સર્કિટ હાઉસ ખાતે પહોંચી ગયા છે, જ્યાં તેઓ હળવદ પાલિકાના ભાજપના તમામ 27 સભ્યો સાથે વન-ટુ-વન બેઠક યોજીને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા કરશે અને આંતરિક અસંતોષ દૂર કરવાના પ્રયાસો હાથ ધરશે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
