News of Sunday, 8th June 2025
પૂ. દયાનંદગિરીજી મહારાજના સેવકો દ્વારા સ્મણાર્થે સેવાકાર્યો.
હળવદની તમામ ગૌશાળા અને પાંજરાપોળ માં આશ્રિત ગૌમાતા ગૌવંશ આશરે ૧૫૦૦ અબોલ જીવો ને તરબૂચ નો પ્રસાદ પીરસવામાં આવ્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મહાકાળી આશ્રમ - ચરાડવા ના પૂજ્ય સંત શ્રી દયાનંદગિરિજી મહારાજ ના પુણ્ય સ્મરણાર્થે ભુપેન્દ્રભાઈ જાની ( બિલ્ડર , મુંબઈ) અને વિપુલભાઈ દવે (બિલ્ડર અમદાવાદ) ના સહયોગથી હળવદની તમામ ગૌશાળા અને પાંજરાપોળ માં આશ્રિત ગૌમાતા ગૌવંશ આશરે ૧૫૦૦ અબોલ જીવો ને તરબૂચ નો પ્રસાદ પીરસવામાં આવ્યો.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
