News of Friday, 29th November 2024
અમિતભાઇ શાહ, શ્રી શ્રી રવિશંકર સુધીનાને મહેશગિરિનો કડવો અનુભવઃ કોટેચા

રાજકોટ તા.૨૯: ગિરનાર વિવાદમાં પત્રકાર પરિષદમાં જુનાગઢના ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, બની બેઠેલા સાધુ મહેશગિરી ગુન્હાહિત માનસિકતા ધરાવે છે. અને તેના કડવા અનુભવો મહાનુભાવોને પણ થઇ ગયા છે.
ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ તથા આર્ટ ઓફ લીવીંગના પૂ. શ્રી શ્રી રવિશંકરજીને મહેશગિરીના કડવા અનુભવો થયા છે. મહેશગિરી સામે તપાસ થવી જોઇએ
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
