News of Friday, 29th November 2024
સૌરાષ્ટ્ર - કચ્છમાં વહેલી સવારે ઠંડીમાં ઘટાડો

રાજકોટ તા. ૨૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય નીચે ઉતરતા ઠંડીમાં ઘટાડો નોંધાયો છે.
આજે કચ્છના નલીયામાં ૧૪.૮, વડોદરામાં ૧૪, રાજકોટમાં ૧૫.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.

(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
