<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ગોંડલ પાસે પુલ પરથી રિક્ષા ખાબકતા ૬ને ઇજા

ગોંડલઃ ગોંડલ નજીક પાટીદળ-ગુંદાળા પુલ પરથી રિક્ષા નીચે ખાબકતા ૪ મહિલા સહિત ૬ ઇજાગ્રસ્‍તોને ૧૦૮ મારફતે ગોંડલ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. (તસ્‍વીર- અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:32 AM IST)