તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ર૦મીએ રૂરલ ટીમનું સીલેકશન અન્ડર-૧૪ ઇન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુનાર્મમેન્ટ માટે

રાજકોટઃ રૂરલ ક્રિેકેટ એસોશીએશન રાજકોટની યાદી જણાવે છે કે આગામી વર્ષ ર૦ર૬-ર૦ર૭ ની અન્ડર-૧૪ ની ઇન્ટરકીસ્ટ્રીકટ ક્રિકેટ ટુનામેન્ટ માટે રૂરલ ટીમનું સિલેકશન તા. ર૦/૧૧/ર૦ર૬ ના રોજ યુનિવર્સિટી ક્રિેકટ કેમ્પ-રાજકોટ ખાતે રાખેલ છે. જે ખેલાડી તા.૧/૯/ર૦૧ર થી ૩૧/૮/ર૦૧૪ ની વચ્ચે જન્મ હોય તે ખેલાડીઓએ ઓરીજનલ બર્થ સર્ટી. તથા આધારકાર્ડ સાથે સવારે ૮ વાગ્યે સફેદ ડ્રેસમાં યુનિવર્સિટી કેમ્પ ખાતે હાજર રહેવું.
(2:49 PM IST)










