તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
કરિયાણામા રવિવારે કલ્યાણકા મહેતા-ભટ્ટ પરિવારનો શ્રી કલ્યાણી માતાજી-શ્રી આપાબાપા સમક્ષ ચંડીપાઠ યજ્ઞ

રાજકોટ તા.૧૩: અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણામા તા.૧૫ ને રવિવારે સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કલ્યાણકા મહેતા - ભટ્ટ પરિવારનો શ્રી કલ્યાણી માતાજી - શ્રી આપાબાપા સમક્ષ ચંડીપાઠ યજ્ઞ યોજાશે.જે અંતર્ગત ચંડીયજ્ઞ સવારના ૭ કલાકથી, સ્નેહ મિલન સવારના ૧૦ કલાકથી, યજ્ઞમાં બીડુ હોમ બપોરે ૧૨.૩૦ કલાકે અને સ્વરૂચિ ભોજન બપોરના ૧ કલાકે યોજાશે.યજ્ઞના આચાર્ય ચંદ્રશંકર જયશંકર મહેતા(કરીયાણા મો.૯૯૯૮૨ ૧૦૫૧૯)દિપકકુમાર ચંદ્રશંકર મહેતા - (કરીયાણા મો.૯૭૨૫૪ ૫૦૪૦૦).
યજ્ઞના યજમાન દેવીબેન અશોકભાઈ મહેતા, અશોકભાઈ જયંતીલાલ મહેતા પરિવાર(જૂનાગઢ), અંજલીબેન કપીલભાઈ મહેતા તથા કપીલભાઈ અશોકભાઈ મહેતા,સ્વ. કાંતાબેન પ્રભાશંકરભાઈ મહેતા,સ્વ. પ્રભાશંકરભાઈ ડાચાલાલ મહેતા પરિવાર - (બેડલા હાલ રાજકોટ), ઈલાબેન ભરતભાઈ મહેતા, ભરતભાઈ પ્રભાશંકરભાઈ મહેતા, કલ્પનાબેન રમેશભાઈ મહેતા, રમેશભાઈ ધીરજલાલ મહેતા પરિવાર(ભમરીયા), ક્રિષ્નાબેન અભિષેકભાઈ મહેતા, અભિષેકભાઈ રમેશભાઈ મહેતા,ગં.સ્વ. શારદાબેન કાંતીભાઈ મહેતા,સ્વ. કાંતીભાઈ મુળશંકરભાઈ મહેતા પરિવાર(દેવળીયા), ભાવનાબેન વસંતભાઈ મહેતા,વસંતભાઈ કાંતીભાઈ મહેતા,સ્વ. મધુબેન જગદીશચંદ્ર મહેતા,સ્વ. જગદીશચંદ્ર પુરૂષોત્તમભાઈ મહેતા પરિવાર(જેતપુર),મનીષાબેન રમેશભાઈ મહેતા તથા રમેશભાઈ જગદીશચંદ્ર મહેતા, હંસાબેન હસમુખભાઈ ભટ્ટ, હસમુખભાઈ બેચરભાઈ ભટ્ટ પરિવાર(કોટડાપીઠા), વૈશાલીબેન તળપાલભાઈ ભટ્ટ, તળપાલભાઈ હસમુખભાઈ ભટ્ટ પરિવાર છે.
સફળ બનાવવા શ્રી કલ્યાણી માતા સેવા સમિતિ - કરીયાણા - અમરેલીના પ્રમુખ અરવિંદભાઈ ટી. મહેતા (ભાવનગર), માનદમંત્રી જયસુખભાઈ સી. મહેતા (અમરેલી), સહમંત્રી ભરતભાઈ આર. મહેતા (અમરેલી), સભ્યો ધનશ્યામભાઈ એલ. મહેતા (અમરેલી), રસિકભાઈ બી. મહેતા(અમરેલી), ફુલ્લભાઈ જે. મહેતા(સુરત), મહેશભાઈ આર. મહેતા(મુંબઈ), મુંજાલભાઈ ડી. મહેતા(અમદાવાદ), નીતીનભાઈ પી. ભટ્ટ (ભરૂચ), દિપકભાઈ પી. મહેતા (ધુધરાળા), જનકભાઈ એન. મહેતા (રાજકોટ), વિનોદરાય કે. ભટ્ટ (ભાવનગર), ભોળાનાથ શાષાી (વરતેજ), નિકુભાઈ એન. ભટ્ટ - (રાજકોટ), વિજયભાઈ એન. ભટ્ટ (અમદાવાદ), નરેન્દ્રભાઈ એમ. ભટ્ટ (રાજકોટ), તુષારભાઈ એમ. ભટ્ટ (રાજકોટ), યોગેશભાઈ પી. ભટ્ટ (અમરેલી), ભરતભાઈ ડી. મહેતા (અમરેલી), પરેશભાઈ એન. મહેતા (અમરેલી), વિપુલભાઈ કે. મહેતા (અમરેલી), કૌશિકભાઈ જી. ભટ્ટ (રાણસીકી), જગદીશભાઈ પી. મહેતા (બાબરા), ચંદ્રકાંતભાઈ એચ. મહેતા (લીંબાળી), પંકજભાઈ પી. મહેતા (અમરેલી), હર્ષદભાઈ આર. ભટ્ટ (કોટડાપીઠા), હરેશભાઈ ડી. મહેતા - (ભાવનગર), રમેશભાઈ જે. મહેતા (કરીયાણા), પુષ્કરભાઈ પી. ભટ્ટ (વડોદરા), યોગેશભાઈ એન.મહેતા (જેતપુર) સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં સહપરિવાર કરીયાણા મુકામે હાજર રહેવા શ્રી કલ્યાણી માતા સેવા સમિતિ - કરીયાણા - અમરેલી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે જયસુખભાઈ સી. મહેતા, માનદ મંત્રી શ્રી કલ્યાણી માતા સેવા સમિતિ,અમરેલી-કરિયાણા(મો.૯૯૭૪૦ ૨૨૨૫૪) અથવા ભરતભાઈ આર. મહેતા(મો.૯૮૨૪૨ ૨૭૨૦૯)ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(4:15 PM IST)










