તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 28th November 2026
ઘટના દુઃખદઃ ફરીવાર આ પ્રકારનો બનાવ ન બને તે માટે કમીટી રચાશેઃ નેહલ શુકલ

રાજકોટઃ આજે શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા મિતાલીબેનના મૃત્યુ મામલે સમાજના આગેવાનો સાથે વિશાળ રેલી કાઢી. ડે.કમિશનરને આવેદન પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
આ ઘટના અંગે ‘‘અકિલા'' સાથે વાતચીતમાં મેયર નેહલ શુકલએ દુઃખ વ્યકત કરી જણાવેલ કે, સમગ્ર ઘટના અને ભવિષ્યમાં આ પ્રકારનો બનાવ ન બને તે માટે કમિટીની રચના કરવામાં આવશે
(3:45 PM IST)










